Student News Corner

_________________________________________________

Sau. Uni B.Sc. SEM-6 (MLX)(REP) March-2020 Result
News Displayed on Date: 03/06/2020 _________________________________________________

સૌરાષ્ટ્ર યુનિ BSc Sem-6 (MLX)(REP) માર્ચ-૨૦૨૦ નું પરીણામ જાહેર થયેલ હોય તો જે વિદ્યાર્થીને પેપર રીએશેસમેન્ટ કરાવવાનું હોય તેઓ તા.8/6/2020 સુધીમાં કોલેજે ફોર્મ ભરી જવું

પરીણામ જોવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો

http://exam.saurashtrauniversity.edu/suexams/StudentServices/frmStudentResult.aspx

_________________________________________________

સૌ. યુનિ. BSc. Sem-6 (Rep) રીએસેશમેન્ટ કરવા બાબત
News Displayed on Date: 23-05-2020 _________________________________________________

સૌરાષ્ટ્ર યુનિ. બી.એસ.સી. સેમ-૬ (રીપીટર) માર્ચ-૨૦૨૦ નું પરીણામ જાહેર થઇ ગયેલ હોય અને જે વિદ્યાર્થીઓ પેપર રીએસેશમેન્ટ કરાવવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ રીએસેશમેન્ટ ઓનલાઈન પોતાની જાતે તા. ૨૯/૫/૨૦૨૦ પહેલા કરવાનું રહેશે. રીએસેશમેન્ટ માટેની ઓનલાઈન પ્રોસેસ કઈ રીતે કરવી તે માટેની જરૂરી સુચનાઓ નીચે જણાવેલ લીંકમાં આપેલ છે.

https://saurashtrauniversity.edu/docs/circulars/cbcs-20200512054753-699.pdf

 

 

_________________________________________________

Important notice regarding online preliminary examination - due to vacation declared by university
News Displayed on Date: 13/04/2020 _________________________________________________

આથી CCSIT કોલેજના તમામ વિદ્યાર્થીઓ ને જાણ કરવામાં આવે છે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના તા.૧૩-૪-૨૦ ના પત્રમાં જણાવ્યા મુજબ હાલની કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારશ્રી શિક્ષણ વિભાગ દ્વારા તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો માટે તારીખ ૧૫-૪-૨૦ થી તા.૧૬-૫-૨૦ સુધીનું વેકેશન જાહેર કરવામાં આવેલ છે. તેમજ વર્ષ ૨૦૧૯-૨૦ ની પરીક્ષાઓ અને નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧ અંગે આગળની પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવામાં આવશે. ‌

આ ઉપરાંત ખાસ જણાવવાનું કે ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને આપણી કોલેજ દ્વારા જે ONLINE PRILIMINARY EXAM તા.૧૪-૪-૨૦ થી શરૂ થનાર હતી તે મુલતવી(બંધ) રાખવામાં આવેલ છે. જેની તમામે ખાસ નોંધ લેવી. ‌

આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓએ કોલેજના મેસેજ જાણવા માટે રેગ્યુલર Edmodo ચેક કરતા રહેવું. તેમજ કોલેજ અને યુનિ. વેબસાઇટ ચેક કરતા રહેવું. કોલેજના તમામ સ્ટાફ હાલ વેકેશન પર હોવાથી કોલેજ પર કોઈ મળી શકશે નહિ તેમજ હાલની પરસ્થિતિ ને કારણે કોલેજના ફોન પર જવાબ આપવા કોઈ હાજર હશે નહિ. જેની ખાસ નોંધ લેવી.

_________________________________________________

prelims online exam 2020
News Displayed on Date: 11/04/2020 _________________________________________________

વિદ્યાર્થી મિત્રો,

આપનુ તેમજ આપનાં પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું હશે. COVID19 ની વૈશ્વિક મહામારી થકી ઉભી થયેલ પરિસ્થિતિને કારણે સરકારે જાહેર કરેલ LOCKDOWN ના લીધે આપણે સહુ ઘરમાંજ છીએ. ‌

આ પરિસ્થિતિમાં કોલેજની પરીક્ષાઓ બાબત સરકાર કે યુનિ. તરફથી હજુ સુધી કોઈ સૂચના મળેલ નથી. પરંતુ અમુક યુનિ.દ્વારા Online Exam ની શરૂઆત થઇ ગયેલ છે. ‌

આપણાં CCSIT ના વિદ્યાર્થીઓ પણ Online Exam માટે માનસિક તૈયાર થઇ જાય તેમજ સાથે પ્રિલી એકઝામ પણ લેવાય જાય અને તેનું Result Online જોઈ શકાય તેવા હેતુથી આપણી કોલેજ દ્વારા BSc, BCA/IT (સેમ-૨,૪,૬) અને MSc(સેમ-૨,૪) ના તમામ વિદ્યાર્થીઓ ની ONLINE EXAM તા.૧૪-૪-૨૦ (મંગળ) થી તા.૧૭-૪-૨૦ (શુક્ર) દરમિયાન Edmodo પર લેવાનું નક્કી કરવામાં આવેલ છે. ‌

આ EXAM માં નીચે મુજબ પેપર સ્ટાઇલ હશે અથવા થોડો ફેરફાર હોઈ શકે. દરેક પેપરના કુલ માર્ક્સ - ૭૦ હશે. જે પેપર માં પાંચ યુનિટ હશે તેમાં Unitwise - 14 માર્ક્સ ની EXAM લેવાશે. બાકીના પેપર માં ફેરફાર હોઈ શકે. ‌

1 mark MCQ - 8

1 mark One word - 4

2 mark Short Que. - 1 ‌

જેનું વિષય વાઇસ Time-Table Edmodo Group માં જ મુકવામાં આવશે. જે વિદ્યાર્થીઓ Edmodo માં જોડાયેલ ના હોય તેઓએ ગ્રુપ માં જોડાઈ જવું ‌

જેને કોઈપણ ટેક્નિકલ પ્રકારની મુશ્કેલી હોય તેઓએ પોતાના ક્લાસ ટીચર ને Edmodo માં મેસેજ કરવો જો સંપર્ક શક્ય ના બને તો નીરવ સરને (મોં.૭૮૭૪૨૭૨૧૦૬) મેસેજ કરવો.

_________________________________________________

M.Sc.(Micro) Sem-2 Practical Exam
News Displayed on Date: 16/03/2020 _________________________________________________

યુનિ.એ સૂચના આપ્યા મુજબ એમ.એસ.સી.(માઇક્રો) સેમ-૨ ની પ્રાયોગિક પરીક્ષા તા.૨૦/૩/૨૦ અને તા.૨૧/૩/૨૦ ના રોજ લેવાનાર હતી. તેમાં ફેરફાર થતા યુનિ.ના પરિપત્ર મુજબ હવે તા. ૧૯/૩/૨૦,ગુરુવાર અને તા.૨૦/૩/૨૦,શુક્રવાર ના રોજ લેવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી.

http://ccsit.co.in/Notice/%E0%AA%8F%E0%AA%AE.%E0%AA%8F%E0%AA%B8.%E0%AA%B8%E0%AB%80.%20%E0%AA%B8%E0%AB%87%E0%AA%AE%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AA%B0%20-%20%E0%AB%A8_10932.pdf

_________________________________________________

College academic work off upto 31st March 2020 due to corona virus precaution
News Displayed on Date: 16/03/2020 _________________________________________________

આથી CCSIT College ના તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે સરકારશ્રી અને યુનિવર્સિટી દ્વારા જાહેર કર્યા મુજબ તારીખ 31-3-2020 સુધી કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. ચાલુ સપ્તાહ દરમ્યાન લેવાનારી પ્રેક્ટીકલ પરીક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે.

તારીખ 23-3-2020 થી શરૂ થનાર તમામ પરીક્ષાઓ હાલ પૂરતી યુનિવર્સિટી દ્વારા મુલતવી રાખવામાં આવેલ છે જેની નવી તારીખ જાહેર થયે જાણ કરવામાં આવશે અને આ માટે વિદ્યાર્થીએ યુનિવર્સિટીની વેબસાઇટ તેમજ કોલેજની વેબસાઈટ જોતા રહેવું. આ ઉપરાંત કોલેજ દ્વારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS થી જાણ કરવામાં આવશે.

_________________________________________________

M.Sc.(Chemistry) Sem-2 Practical Exam
News Displayed on Date: 16/03/2020 _________________________________________________

અત્યારેજ યુનિ. દ્વારા સૂચના આપ્યા મુજબ એમ.એસ.સી.(કેમિસ્ટ્રી) સેમ-૨ ની પ્રાયોગિક પરીક્ષા તા.૨૩ અને ૨૪ ના રોજ લેવાનાર હતી તે હવે તા.૨૦/૩/૨૦,શુક્રવાર અને તા.૨૧/૩/૨૦,શનિવાર ના રોજ લેવામાં આવશે. જેની સર્વેએ ખાસ નોંધ લેવી.

_________________________________________________

BKNMU B.Sc.(Micro & Chem), B.Sc.(IT) & BCA Sem-6 Theory Exam Time Table & Exam Center
News Displayed on Date: 12-03-2020 _________________________________________________

Click on below link for BKNMU B.Sc.(Micor & Chem), B.Sc.(IT) & BCA  Sem-6 Theory Exam Time Table & Exam Center

http://ccsit.co.in/Notice/B.Sc.%28Micro%20%26%20Chem%29%2C%20BSc.%28IT%29%2C%20BCA%20SEM-6%20Theory%20Exam%20Time%20Table.pdf

Exam Center : College of Computer, Science & I.T. -Junagadh

_________________________________________________

BKNMU B.Sc., B.Sc.(IT), BCA Sem-4 Theroy Exam Time Table & Exam Center
News Displayed on Date: 12-03-2020 _________________________________________________

Click on below link for BKNMU B.Sc., B.Sc.(IT), BCA Sem-4 Theroy Exam Time Table & Center

http://ccsit.co.in/Notice/BSc.%2C%20BSc.%28IT%29%2C%20BCA%20Sem-4%20Theory%20Exam%20Time%20Table.pdf

Exam Center : College of Computer, Science & I.T. - Junagadh

_________________________________________________

BKNMU M.Sc.(Chemistry) Sem-4 Practical Exam Time Table
News Displayed on Date: 12-03-2020 _________________________________________________

Click on below link for BKNMU M.Sc.(Chemistry) Sem-4 Practical Exam Time Table

http://ccsit.co.in/Notice/M.Sc.%28Chemistry%29%20Sem-4%20Practical%20Exam%20Time%20Table.pdf

_________________________________________________

BKNMU B.Sc.(Microbiology) Sem-6 Practical Exam Time Table
News Displayed on Date: 12-03-2020 _________________________________________________

Click on below link for B.Sc.(Microbiology) Sem-6 Practical Exam Time Table.

http://ccsit.co.in/Notice/B.Sc.%28Microbiology%29%20Sem-6%20Practial%20Exam%20Time%20Table.JPG

_________________________________________________

Saurashtra University B.Sc., B.C.A. Sem-6 & D.M.L.T. (Rep) Theory Exam Time Table
News Displayed on Date: 04/03/2020 _________________________________________________

_________________________________________________

DMLT Preliminary Theory Exam & Preliminary Practical Exam Time Table
News Displayed on Date: 26-02-2020 _________________________________________________

_________________________________________________

BKNMU DMLT (REG+ REP) EXAM FORM & DEGREE FORM FILLING
News Displayed on Date: 25/02/2020 _________________________________________________

BKNMU DMLT (Reg+Rep) Exam from & Degree form filling will be started. Last Date of Exam form Submission is 28/02/2020.

Document : - 1) Previous Sem Marksheet Zerox, 2) Passport size photo, 3) Exam Fee

_________________________________________________

BKNMU M.Sc.(IT&CA), M.Sc.(Micro) and M.Sc.(Chem) Sem-2 & 4 (Reg+Rep) Exam Form , Degree Form Filling
News Displayed on Date: 21/01/2020 _________________________________________________

BKNMU Examination March/April - 2020 M.Sc.(IT&CA), M.Sc.(Micro) and M.Sc.(Chem)  Sem-2 & 4 (Reg+Rep) Examination Form and Degree Form filling will be started from 22-01-2020.

Last Date of Exam Form and Degree Form Submission is 25-01-2020 during Office Hours.

Required Document : 1) Previous All Sem Marksheet Zerox       2) Passport Size Photograph,     3) Exam Fee

Copyright (c) 2014 ccsit.co.in All rights reserved.

Green City, Nr. Chobari Railway Crossing, Timbawadi Bypass Rd., Junagadh, Gujarat pin : 362 015
Contact : +91 92280 06940 | e - Mail : ccsit_junagadh@yahoo.co.in, ccsitjunagadh@gmail.com